ભુજમાં કચ્છી દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના છાત્રોનું સન્માન

ભુજમાં કચ્છી દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના છાત્રોનું સન્માન
ભુજ, તા. 3 : અહીંની કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ દ્વારા રવિવારે ટાઉનહોલમાં સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બપોરે જ્ઞાતિજનો તથા દાતા પરિવારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાતિ પ્રમુખ નિલેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાતિ કારોબારી, યુવક મંડળ અને મહિલા મંડળના પ્રમુખ, જ્ઞાતિના માજી પ્રમુખો, જ્ઞાતિના રાજકીય આગેવાનો, વર્ધમાનનગર અને અરિહંત ઓનર્સના પ્રમુખ તથા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust