આયુર્વેદિક કૃષ્ણફળની ખેતીનો પ્રયોગ દેશલપરમાં સફળ થયો

આયુર્વેદિક કૃષ્ણફળની ખેતીનો  પ્રયોગ દેશલપરમાં સફળ થયો
વિથોણ, (તા. નખત્રાણા), તા. 3 : ઔષધિના અનેક ગુણો ધરવાતું વિદેશી કૃષ્ણફળ દેશલપર (વાંઢાય)ની વાડીમાં ફળોની લૂમ લાગી છે. ફળનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, તેવું આયુર્વેદિક તારણ મળ્યું છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust