ગાંધીધામનાં સૌંદર્યકરણનો પ્રથમ પ્રકલ્પ વિસરાયો

ગાંધીધામનાં સૌંદર્યકરણનો પ્રથમ પ્રકલ્પ વિસરાયો
ગાંધીધામ, તા. 3 : આદિપુર - ગાંધીધામને જોડતા ટાગોર રોડ ઉપર દીનદયાલ પોર્ટનાં મેદાન ઉપર પોર્ટ પ્રશાસનના જ સહયોગથી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચિત્રકૃતિથી દીવાલને શણગારી શહરેની શોભા વધારવાનો પ્રયાસ કર્યો હતો. સંભવત: શહેરની શોભામાં અભિવૃદ્ધી કરતા આ પ્રથમ પ્રકલ્પનાં ચિત્રો આજે જાળવણીના અભાવે નામશેષ થઈ ગયાં છે. આજે આ ચિત્રોનાં સ્થાને દબાણો નજરે પડી રહ્યાં છે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust