અંજારના વોર્ડ એકથી નવના સેવાસેતુમાં અરજદારોની તમામ અરજીનો નિકાલ

અંજારના વોર્ડ એકથી નવના સેવાસેતુમાં  અરજદારોની તમામ અરજીનો નિકાલ
અંજાર, તા. 3 : અંજાર નગરપાલિકાના વોર્ડ 1થી 9 માટે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી 104 અરજીઓ આવી હતી તે તમામનો હકારાત્મક નિકાલ કરાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાસકપક્ષના નેતા સુરેશભાઈ ટાંકે શાબ્દિક સ્વાગત કર્યું હતું. અધ્યક્ષસ્થાનેથી પાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિએ જણાવ્યું કે, રાજ્ય સરકારની તમામ સેવાઓનો તમામ શહેરીજનોને લાભ મળે તેના ભાગરૂપે સમયાંતરે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust