ગાંધીધામ સંકુલમાં દારૂના ત્રણ દરોડામાં દોઢ લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 3 : આ શહેર અને સંકુલમાં પોલીસે દારૂ અંગે ત્રણ દરોડા પાડી રૂા. 1,44,910નો શરાબ પકડી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન ત્રણ પકડાયા હતા તો ચાર શખ્સ હાથ આવ્યા નહોતા........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust