અંજારમાં અકળ કારણોસર યુવાને ગળેફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 3 : અંજારના વિજયનગરમાં રહેનાર હિતેશ જયપ્રકાશ ઠક્કર (ઉ.વ. 43) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ જુની દુધઇ વાડી વિસ્તારમાં રહેતા ભુરસિંઘ નરશી પારગી (ઉ.વ.19) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust