ભચાઉના ચર્ચાસ્પદ કરોડોનાં કોલસા ભેળસેળ કૌભાંડના 15 આરોપી જામીનમુક્ત

ભુજ, તા 3 : તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ભચાઉના વાડામાં દરોડો પાડી કરોડો રૂપિયાના કોલસાની ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ દરોડામાં 15 લોકોની ધરપકડ થઇ હતી. આ તમામ આરોપીઓને જામીનમુક્ત કરવામાં આવ્યા છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust