કચ્છનાં રક્ષિત સ્મારકો ફરી ગાંધીનગર હવાલે !

ભુજ, તા. 3 : એક તરફ યુનેસ્કોએ કચ્છની કેન્દ્ર સરકાર રક્ષિત હડપ્પીય વસાહત ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરી કચ્છને વિશ્વના પ્રવાસન નકશામાં લાવી દીધું છે, જેને પરિણામે ધોળાવીરા અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે. જ્યારે બીજી તરફ કચ્છના રાજ્ય સરકાર રક્ષિત સ્મારકોની રાજ્ય સરકારને કોઈ પડી જ ન હોય તેમ તેની ઉપેક્ષા કરવામાં આવી રહી હોય તેવું જણાય છે. કચ્છની પુરાતત્ત્વ અધિક્ષકની વર્તુળ કચેરી તથા સ્મારકોને ફરી ગાંધીનગર સ્થિત પુરાતત્ત્વ વિભાગની વડી કચેરીમાં બેસતા અધિકારીને હવાલે કરી દેવામાં આવ્યા છે........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust