સરકારના પ્રોત્સાહનથી કચ્છના સૂડી-ચપ્પાને દેશ-વિદેશમાં માર્કેટ

ભુજ, તા. 22 : કચ્છનો સૂડી-ચપ્પાનો વ્યવસાય ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ સમયાંતરે સાધનોની બદલાતી માંગ તથા યોગ્ય બજાર ન મળતાં કારીગરોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા આવા કારીગરોને આર્થિક સહાય સાથે વેચાણ - પ્રદર્શન મેળામાં માર્કેટિંગ પ્લેટફોર્મ આપવામાં આવતા આ પરંપરાગત વ્યવસાયને એક નવું બળ મળ્યું છે. આ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોની રોજગારીમાં પણ વધારો થયો છે.......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust