જી. કે. જન. અદાણી હોસ્પિટલ દ્વારા વીતેલા સપ્ટે.માં 3.77 લાખ સીસી રક્ત એકત્રિત

ભુજ, તા. 3 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને લોહીનો જથ્થો પૂરો પાડવા વીતેલા સપ્ટે. માસમાં 1079 યુનિટ અર્થાત્ 3.77 લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું......વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust