ગાંધીધામમાં રખડતા ગૌવંશ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પ્રબળ

ગાંધીધામ, તા. 3 : આ શહેર અને સંકુલના રખડતા ગૌવંશની સમસ્યા જટિલ બનતી જાય છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં બહેરું તંત્ર સાંભળતું નથી, પરંતુ હવે જો આ સમસ્યાનો નિવેડો ન લાવવામાં આવે તો આગામી સમયમાં રખડતા ગૌવંશ પાલિકા કચેરીએ લઇ આવી વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust