કચ્છમાં ખાદ્યપદાર્થો વેચતા ધંધાર્થીઓએ નોંધણી કરાવવી

ગાંધીધામ, તા. 3 : ભારત સરકારના નવા ફૂડ સેફટીના કાયદાના અન્વયે કચ્છના ખાદ્યપદાર્થોના દુકાનદારો માટે ફૂડ લાયસન્સ અને ફેસ્ટેક પ્રમાણપત્ર અનિવાર્ય બનાવાયું છે. આ માટે નોંધણી પ્રક્રિયા અંગે ગતિવિધિ હાથ ધરાઈ છે....વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2022 Saurashtra Trust