ચોથા દિવસે શેરબજારમાં કડાકો
મુંબઈ, તા. 26 : સતત ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં ઘટાડોનો દોર યથાવત રહ્યો છે. વૈશ્વિક પરિબળો અને મજબૂત થતા ડોલર સૂચકાંકથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. વિદેશી રોકાણકારોએ આજના સત્રમાં 5101.30 કરોડની ભારે વેચાવલી કરી હતી, જ્યારે સ્થાનિક રોકાણકારોએ નીચલા સ્તરેથી 3532.18 કરોડથી ખરીદી કરી હતી, જેથી નિફટીએ 17000ના મહત્ત્વનાં સ્તરને જાળવી રાખ્યો હતો, તો સેન્સેક્સ 950 અંકના ઘટાડા સાથે 57525 પર બંધ થયો હતો........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com