શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ભાનુશાલી સમાજ કટિબદ્ધ

શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ભાનુશાલી સમાજ કટિબદ્ધ
ભુજ, તા. 26 : કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે ધો. 10 અને 12માં જેમને 70 ટકા કે તેથી વધારે ગુણ આવેલા હોય તેવા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભુજ ખાતે યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ જયરાજસિંહ જાડેજા, રજિસ્ટાર જી.એમ. બુટાણી, શિક્ષણાધિકારી કચેરીમાંથી શ્રી વાઘેલા હાજર રહ્યા હતા........વધુ સમાચાર માટે ક્લિક કરો.......https://epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust