ભુજ શહેર-તાલુકામાં 17 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 24 : જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરની મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલ ઘર નં.બી-88 (મિતેશભાઇ ઉપેન્દ્રભાઇ ઠાકર)નું ઘર પ્રમુખ સ્વામીનગરમાં શેરી નં.8 માં આવેલ ઘર નં.116 (ધનગર વિશ્રામ ગોસ્વામી)નું ઘર, સિમંધર સીટીમાં આવેલ ઘર નં.7 (કપિલ ધમેન્દ્રભાઇ અંતાણી) નું ઘર, આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.135 (નીતિન વિઠલદાસ ઠકકર)નું ઘર, શિવકૃપા નગરમાં આવેલ પરમભાઈ  નવીનચંદ્ર પરમારનું ઘર, શિવકૃપાનગરમાં આવેલ ઘર નં. 23/એ (ભવાનભાઇ દૈયા) નું ઘર, મિરજાપર હાઈવે પર નિશાંત પાર્કમાં આવેલ પ્લોટ નં.52 (રમેશચંદ્ર માધવજી ગોર) નું ઘર મિરઝાપર હાઈવે પર પરીનપાર્ક-2માં હરિકૃષ્ણ સોસાયટીમાં આવેલ ઘર નં.35 (મહેન્દ્ર પ્રેમજીભાઇ પટેલ) નું ઘર, નવી ઉમેદનગરમાં આવેલ ઘર નં.632 (અમૃતાબેન કાનજી ઠકકર)નું ઘર, આઈયાનગરમાં આવેલ ઘર નં.162 (પદમાવતી વિલા) જયપ્રકાશ ચંદુલાલ શાહનું ઘર, સંસ્કારનગરમાં આવેલ ઘર નં.31/બી (ચેતનભાઇ મણીલાલ ઠકકર) નું ઘર, વી.આર.નગરમાં આવેલ હિરેન જયરામભાઇ વાઘેલાનું ઘર, સંસ્કારનગરમાં સત્યમ સોસાયટીમાં આવેલ પ્લોટ નં.16 (કમલેશભાઇ જયંતીભાઇ કોટક) નું ઘર, લેવા પટેલ હોસ્પિટલ પાછળ દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.66/67 (ચંદ્રકાંત વિસનજી કોઠારી) નું ઘર, હરિપર રોડ પર સરદાર પટેલ નગરમાં આવેલ ઘર નં.55`બીલીપત્ર' (ઋતુરામ એમ.ઠકકર) નું ઘર, હરિપર રોડ પર સીટી પોલીસ લાઇનમાં બ્લોક-1 માં આવેલ ઘર નં.1 (મયૂરાસિંહ ગોપાલજી રાણા) નું ઘર, ઢોરી ગામે વાડી વિસ્તારમાં આવેલ સમેજા સુમાર મુસાનું ઘર   માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.  જાહેરનામાનો ભંગ કરનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer