નખત્રાણા પ્રાંત અધિકારીની બદલી પાછળ રાજકારણ ?

નખત્રાણા, તા. 30 : અહીંના પ્રાંત પ્રવીણસિંહ જેતાવતની થોડા સમયમાં જ બદલી થતાં ભારે ચર્ચા જાગી છે. નગરમાં જાગેલી ચર્ચા મુજબ પ્રવીણસિંહ જેતાવતની અબડાસા પ્રાંત તરીકે બદલી થઇ તેની પાછળ તાજેતરમાં કોવિડ-19ના કાળમાં દરેક ધંધાર્થીનો કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવતાં નારાજગી ઊઠી હતી. આમ ચૂંટણી માથે છે ત્યારે નારાજ વર્ગને સાચવવા ઓર્ડર થયાનું મનાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer