ભુજ-ભચાઉમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, તા. 24 : જિલ્લામાં કોરોના મહામારીના વધતા કેસ વચ્ચે ભુજ શહેરના અરિહંતનગર ઓધવપાર્ક-1ની પાછળ હરેશ ડી. ગણાત્રાના ઘર સહિત ઘર નં. એન.ઇ. 11થી ઘર નં. એન.ઇ.-15 સુધી, સામેની બાજુ ઘર નં. એન.ઈ.-16થી ઘરનં. એન.ઈ.-20ના ઘર સુધી, ઘનશ્યામ ટી. હાઉસ, કંસારા બજારમાં આવેલ કેતન કિશોરચંદ્ર સોનીના ઘરથી સામેની બાજુ અનિલભાઇ સોનીના ઘર સુધી, બાજુમાં જયશ્રીબેન સોનીનું ઘર, જમણી બાજુ રીધમ છત્રાળાનું ઘર તથા બાજુમાં અશોકભાઇ સોનીનું ઘર, કૈલાસનગરમાં ગરબી ચોક પાસે ઘર નં. 796 મનોહર લધાણીના ઘરથી ઘર નં. 798 મુકેશ જયરામ રાઠોડના ઘર સુધી, નવા બસ સ્ટેશન પાસે ગાયત્રી કોલોનીમાં આવેલ ઘર નં. 46 તથા બાજુમાં ઘર નં. 47 મોહનભાઇ?છગનલાલ ઠક્કરનું?ઘર, કાયસ્થ શેરીમાં આવેલ ધીરજલાલ ભગવાનજી દોશીના ઘર સહિત, વિકાસ જયંતીલાલ પારેખનું ઘર તથા દિપેન હરજીવન મોરબિયાનું ઘર, શિવનગરમાં આવેલ નવીનભાઇ ગોરનું ઘર, જમણી બાજુ કિશોર દેવજી રાજગોરનું ઘર તેમજ દિનેશ મણિશંકર મોતાનું ઘર, આશાપુરા મંદિર પાસે જોષી ફળિયામાં ઇન્દુબેન સોની તથા જયાબેન બારમેડાનું ઘર, નરનારાયણનગરમાં આવેલ માનસીબેન એન. મહેતાનું ઘર તથા ઘર નં. 45 મુકેશભાઇ સોનીના ઘરથી ઘર નં. 455 (બંધ?ઘર) સુધી તેમજ સામેની બાજુ ઘર નં. 442 અશોક કરશનભાઇ?ધોકાઇના ઘરથી ઘર નં. 444 સુધી, નવી રાવલવાડીમાં આવેલ ઘર નં. બી-23 હિરેન્દ્ર કોટેચાનું ઘર તથા બાજુમાં ઘર નં. બી-24, આશાપુરા સ્કૂલની સામે એમ.બી.એન. ટેલીફોન કેમ્પસમાં ક્વાર્ટર નં. 2, ગ્રાઉન્ડ ફ્લોર ઘર નં. બી/2 પીયૂષ શૈલેન્દ્રસિંહનું ઘર, પંકજકુમારસિંહનું ઘર તેમજ સામેની બાજુ ઘર નં. બી/1 દિનેશભાઇનું ઘર, લાલ ટેકરીમાં નિર્મલ વ્યુ એપાર્ટમેન્ટમાં આવેલ મહેન્દ્ર ગણાત્રાનું ઘર તથા નવીનભાઇ?દોશીનું ઘર, ભક્તિધામ એપાર્ટમેન્ટમાં સી-વિંગમાં આવેલ કૌશિક લહેરચંદ પારેખ?(ઘર નં. 60)?ઘર સહિત સી-વિંગને, દેશલપર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં મુલગર બાલગર ગોસ્વામીના ઘરથી કૌશિકભાઇ શંભુલાલ ઠક્કરના ઘર સુધી, લોડાઇ?ગામે ચાડ કાના રૂપાના ઘરથી ચાડ?ધીરજ ધનજીના ઘર સુધીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયાં છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ-51થી 58 તથા ભારતીય દંડસંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તો ભચાઉના ઘંટીવાસમાં અભયભાઇ હિંમતભાઇ મહેતાના ઘરથી ચમનભાઇ પ્રાગજીભાઇ?ઠક્કરના ઘરને પણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયાં છે.  અંજાર-ગાંધીધામના 29 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ભુજ, તા. 24 : અંજાર શહેરના માધવ વિલાના ઘર નં.37થી 65ને, લાયન્સનગરના ઘર નં.41થી 53, વર્ધમાનનગરના ઘર નં.66થી 68 અને ઘર નં.53, 55 અને 56, ગંગા નાકા વિસ્તારમાં ડાયાવીરનાથ બાવાના ઘરથી રામજીભાઇ નાથબાવાના ઘર સુધી,  ગાંધીધામ શહેરના સેકટર-5ની પૂર્વ દિશાએ પ્લોટ નં.ઈ-43ના ઘરથી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.ઈ-39ના ઘર સુધી અને પૂર્વ દિશાએ પ્લોટ નં.5 ના ઘરથી પશ્ચિમ દિશાએ પ્લોટ નં.ઈ-17ના ઘર, સેકટર-2ના પરિશ્રમ એપાર્ટમેન્ટને અપનાનગરની ઉત્તર દિશાએ પ્લોટ નં.177/એના ઘરથી પ્લોટ નં.171/એના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.198/એના ઘરથી પ્લોટ નં.204/એના ઘર સુધીને, ગોપાલપુરી કોલોનીની ઉત્તર દિશાએ પ્લોટ નં.ઈ-213ના ઘરથી પ્લોટ નં.ઈ-215ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.એફ.એફ.166ના ઘરથી પ્લોટ નં. એફ.એફ.168ના, આદિપુરના વોર્ડ-5/બીના પ્લોટ નં.240 અપનાનગરની દક્ષિણ દિશાએ પ્લોટ નં.એ-6ના ઘરથી પ્લોટ નં.એ-9ના ઘર લીલાશાહ નગરના વોર્ડ-12/સીની પૂર્વ દિશાએ પ્લોટ નં.179ના ઘરથી પ્લોટ નં.182ના ઘર સુધીને આદિપુર ગામના વોર્ડ-3/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.174ના ઘરથી પ્લોટ નં.172ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.164/2ના ઘરથી પ્લોટ નં.162ના ઘર સુધીને આદિપુરના વોર્ડ-4/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.124ના ઘરથી પ્લોટ નં.122ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.227ના ઘરથી પ્લોટ નં.225ના ઘર સુધીને લીલાશાહ નગરના વોર્ડ-12/સીની પૂર્વ દિશાએ પ્લોટ નં.516ના ઘરથી પ્લોટ નં.518ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.459ના ઘરથી પ્લોટ નં.463ના ઘર સુધીને આદિપુરના વોર્ડ-6/એના પ્લોટ નં.476ને આદિપુરના ડી.સી.ફાઈવની પૂર્વ દિશાએ પ્લોટ નં.546ના ઘરથી પ્લોટ નં.541ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.576ના ઘરથી પ્લોટ નં.571ના ઘર સુધીને  આદિપુરના વોર્ડ-3/એની ઉત્તર દિશાએ પ્લોટ નં.379ના ઘરથી પ્લોટ નં.382ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.343ના ઘરથી પ્લોટ નં.346ના ઘર સુધીને આદિપુર વોર્ડ-3/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.243ના ઘરથી પ્લોટ નં.241ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.236ના ઘરથી પ્લોટ નં.232ના ઘર સુધીને  આદિપુર  વોર્ડ-4/એની ઉત્તર દિશાએ પ્લોટ નં.184ના ઘરથી પ્લોટ નં.187ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.173ના ઘરથી પ્લોટ નં.176ના ઘર સુધીને આદિપુર  નાકોડાનગરના વોર્ડ-6/બીની ઉત્તર દિશાએ પ્લોટ નં.393ના ઘરથી પ્લોટ નં.398ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.432ના ઘરથી પ્લોટ નં.427ના ઘર સેકટર-4ના ઓસ્લો પ્લોટ નં.121 આદિપુર  વોર્ડ-6/બીની ઉત્તર દિશાએ પ્લોટ નં.73ના ઘરથી પ્લોટ નં.81ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.72ના ઘરથી પ્લોટ નં.64ના ઘર સુધીને આદિપુર ગામના એસ.ડી.બી.ના વોર્ડ-2/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.12ના ઘરથી પ્લોટ નં.2ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.152ના ઘરથી પ્લોટ નં.149ના ઘર સુધી આદિપુર ગામના વોર્ડ-4/બીના પ્લોટ નં.179 સોનલનગરની ઉત્તર દિશાએ જયકુમાર ચંદવાણીના ઘરથી વિનોદ સથવારાના ઘર સુધી અને દક્ષિણ દિશાએ કનૈયાલાલ પટેલના ઘરથી અરાવિંદભાઇ સથવારાના ઘર સુધી ગુરુકુળના વોર્ડ-10/એની પૂર્વ દિશાએ પ્લોટ નં.275ના ઘરથી પ્લોટ નં.279ના ઘર સુધી, ભારતનગરના વોર્ડ-9/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.977ના ઘરથી પ્લોટ નં.978ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.913ના ઘરથી પ્લોટ નં.920ના ઘર સુધી આદિપુર વોર્ડ-5/બીની પૂર્વ દિશાએ પ્લોટ નં.370ના ઘરથી પ્લોટ નં.369ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.352ના ઘરથી પ્લોટ નં.351 સુધીને શકિતનગરની દક્ષિણ દિશાએ પ્લોટ નં.40ના ઘરથી પ્લોટ નં.46ના ઘરને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer