અંજાર-ગાંધીધામ અને ભચાઉના 29 વિસ્તાર પ્રતિબંધિત જારી કરાયા

ભુજ, તા. 18 : જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી) ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીના ઘર નં.66 થી 72 અને 82 થી 88 અંજાર તાલુકાની નવી દુધઇ ગામના સથવારા વાસના ઘર નં.એ-29 થી એ-32 સુધી અને ઘર નં.સી-28થી 32, તાલુકાના મેઘપર (બોરીચી) ગામના શર્મા રિસોર્ટના ઘર નં.60 થી 64ને તા.23/9 સધી, અંજાર શહેરના રામનગરના ઘર નં.20-એ. થી ઘર નં.37-એ  મેઘપર (બોરીચી) ગામના શ્રીજી વિલાના ઘર નં.54 થી 68ને પ્રભાતનગરના ઘર નં.129 થી 143ને રતનાલ ગામની રામદેવપીર શેરીમાં રણછોડભાઇ ભગુભાઇ છાંગાના ઘરથી શંભુભાઇ કાનજીભાઇ વરચંદના ઘર સુધી, રતનાલ ગામના આર.કે.નગરમાં રણછોડભાઇ મેઘજીભાઇ છાંગાના ઘરથી વિક્રમભાઇ શામજીભાઇ છાંગાના ઘર સુધીને  રતનાલ ગામના મોરી વિસ્તાર વલ્લભુપુરમાં દેવજીભાઇ રામજીભાઇ વરચંદના ઘરથી રાજેશભાઇ સામજીભાઇ વરચંદના ઘર સુધીને  આદિપુર ગામની જ્ઞાનદીપ સોસાયટીના પ્લોટ નં.125,126, ભારતનગરની જય બજરંગ સોસાયટીની પૂર્વ દિશાએ પ્લોટ નં.253ના ઘર થી પ્લોટ નં.261ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.180ના ઘરથી પ્લોટ નં.172ના ઘર  ગુરુકુળના વોર્ડ-10/એ ના પ્લોટ નં.194, સમયા એપાર્ટમેન્ટને  શહેરના લીલાશા નગર વોર્ડ નં-12/સી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.185ના ઘર થી પ્લોટ નં.179ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.207 ના ઘરથી પ્લોટ નં.215 સુધીને  આદિપુરના પ્લોટ નં.198, સી.એ.એકશ, 6 વાડીને ચાવલા ચોક ડી.બી.ઝેડ નોર્થની પશ્ચિમ દિશાએ પ્લોટ નં.24ના ઘર થી  પ્લોટનં.28ના ઘર સુધીને ગુજરાત હાઉસીંગ બોર્ડના પ્લોટ નં.એમ.આઇ.જી.-763ને ગાંધીધામ શહેરના સેકટર-04 ઓસ્લો વિસ્તારના પ્લોટ નં.13ને ગાંધીધામ શહેરની પશ્ચિમ દિશાએ સુનોજ પાસવાનના ઘરથી રાકેશ પાસવાનના ઘર સુધીના આંબેડકર નગર, શિવમંદિર પાછળ, પી.એસ.એલ. કાર્ગો,  ભારતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.994/4ના ઘરથી પ્લોટ નં.996 ના ઘર સુધી અને દક્ષિણ દિશાએ પ્લોટ નં.898 ના ઘરથી પ્લોટ નં.992ના ઘર સુધી,વોર્ડ-9/બીને  સપનાનગરની પૂર્વ દિશાએ પ્લોટ નં.64 ના ઘરથી પ્લોટ નં.66 ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.76 ના ઘરથી પ્લોટ નં.78 ના ઘર સુધીને  આદિપુર ગામના વોર્ડ-5/બીના પ્લોટનં.145 અને પ્લોટ નં.146ને આદિપુરના વોર્ડ-3/એના પ્લોટ નં.50 થી 52 ને ઓસ્લો કોર્ટયાર્ડ વિસ્તારના સેકટર-01ના પ્લોટ નં.32ને તા.23/9 સુધી, ગાંધીધામ શહેરના શકિતનગરની ઉતર દિશાએ પ્લોટ નં.સી-01ના ઘરથી પ્લોટ નં.સી-46ના ઘર સુધીને નવી સુંદરપુરી વિસ્તારની ઉતર દિશાએ અંબાવીભાઇ સથવારાના ઘરથી સુનીલાલભાઇના ઘર સુધીને પડાણા ગામના મુસ્લિમ વાસ ની ઉતર દિશાએ રીન્કુ દાગડના ઘરથી દક્ષિણ દિશાએ દુર્ગેશ કશ્યપના ઘર સુધી અને ઉતર દિશાએ દિલીપરામ પ્રસાદના ઘરથી દક્ષિણ દિશાએ હાસમ કોરેજાના ઘર સુધી, ગાંધીધામ તાલુકાના આદિપુર ગામના એસ.ડી.બી. વોર્ડ-2/બી ની પૂર્વ દિશાએ પ્લોટ નં.56 ના ઘરથી પ્લોટ નં.53 ના ઘર સુધી અને પશ્ચિમ દિશાએ પ્લોટ નં.47/48 ના ઘરથી પ્લોટ નં.43/44ના ઘર સુધીને તા.24/9 સુધી,  આદિપુરની મણીનગર ઝુંપડપટીની ઉતર દિશાએ લક્ષ્મણભાઇ રાણાભાઇ આહિરના ઘરથી ધામજીભાઇ પ્રજાપતિના ઘર સુધી અને દક્ષિણ દિશાએ વિભાભાઇ તેજાભાઇ આહિરના ઘરથી ઈશ્વરભાઇ દરજીના ઘર સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો ભચાઉ તાલુકાના નંદગામના ખટારીયા વાસમાં રાજેશ ગેલા ખટારીયાના ઘરથી નારણ કાના ખટારીયાના ઘર સુધીને તા.29/9 સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer