ધોની ધાકડ સાબિત થશે ?

નવી દિલ્હી, તા.16: વિશ્વ ક્રિકેટના ન`બર વન ફિનિશર ગણાતા વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિ`હ ધોની 19 સપ્ટેમ્બરે જ્યારે ચેન્નાઇ સુપર કિ`ગ્સ માટે મેદાનમા` ઉતરશે તો તેના નામ આગળ પૂર્વ ભારતીય ક્રિકેટરન`y લેબલ લાગેલ`y હશે. પાછલા મહિને ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનાર ધોની તેની લા`બી કારકિર્દીના હવે નવા અધ્યાયની શરૂઆત કરશે. આઇપીએલ દરમિયાન હવે ધોનીના ટીમ ઇન્ડિયાના ભવિષ્ય પર ચર્ચા થશે નહીં. હવે ફક્ત ધોનીની ચાલ કેવી છે, ફિટનેસ કેવી છે અને ફોર્મ કેવ`y છે તેની જ ચર્ચા થશે.ધોની એક મહાન પર`પરા સ્થાપિત કરી ચૂક્યો છે. તેની પાસે હવે ગુમાવવાન`y કા`ઇ નથી. આથી એવ`y લાગી રહ્ય`y છે કે તે આઇપીએલમા` પૂરી રીતે ખુલીને રમશે. તેની બેટિ`ગમા` વધુ બિન્દાસપણ`y નજરે પડશે. જો ધોની એવ`y આક્રમક બેટિ`ગ કરશે તો ચાહકોને જૂના માહીના દર્શન થશે. હેલિકોપ્ટર શોટ જોવા મળશે ધોનીએ ગત જુલાઇમા` વર્લ્ડ કપનો આખરી મેચ રમ્યા પછી કોઇ પ્રતિસ્પર્ધી મેચ રમ્યો નથી. હાલ એવા રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિ`ગ્સની નેટમા` તે શાનદાર ટચમા` બેટિ`ગ કરી રહ્યો છે. જો કે મેદાન પર ધોનીનો દેખાવ કેવો રહે છે તે જોવ`y દિલચશ્પ બની રહેશે. કેપ્ટન તરીકે પણ ધોની માટે આ સિઝન ચુનૌતિપૂર્ણ બની રહેશે. રૈના અને ભજ્જીના હટી જવા ઉપરા`ત ક્વોરન્ટાઇન સમય વધવાથી ટીમને પ્રેકટીસનો વધુ મોકો મળ્યો નથી. સીએસકે ટીમમા` ધોની જેવા બીજા અનેક ખેલાડી એવા છે જેની ઉંમર 3પની ઉપર છે. ધોનીન`y લક્ષ્ય સીએસકેને ચોથીવાર ચેમ્પિયન બનાવવાન`y છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer