ભુજના વધુ 21 વિસ્તાર માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, તા. 16 : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર શહેરમાં પ્રમુખ સ્વામી નગરમાં શેરી નં. 12માં મીનાબેન હરસુખભાઇ જેઠીના ઘર સહિત ઘર નં.193થી 197 તથા સામેની લાઇનમાં ઘર નં.184 થી 188 સુધી 10 ઘર કૈલાશનગરની બાજુમાં શકિતનગર-2માં આવેલ અશ્વિન મુળજીભાઇ ઠકકરના ઘર સહિત પુષ્પાબેન બાલુભાઇના ઘરથી મયુર છાયાના બંધ ઘર સુધી કુલ-3 ઘરને તા.27/9 સુધી, ભુજ શહેરમાં બકાલી કોલોનીમાં સુલેમાન અલીમામદ સમાના ઘરની આજુબાજુના કુલ-5 ઘરને મુસ્લિમ એજયુકેશનની બાજુમાં, વાત્સલ્ય સ્કુલની સામે ઈસ્માઇલ અબ્દુલ્લા કુંભારનું ઘર `િનલમ ફાર્મ હાઉસ' જાદવજીનગરમાં ઘર નં.109 (રાજેશભાઇ વી.મજેઠીયા) નું ઘર તથા બાજુમાં સચિન્દ્રરાય જશવંતરાય ઉપાધ્યાય (ઘર નં.110) જલારામ કૃપા, સત્યનારાયણ સોસાયટીમાં આવેલ મનસુખલાલ ખીમજી સલાટનું ઘર કબીરબાગમાં આવેલ જયેન્દ્ર મહેતાના ઘરની સામે દામોદર જગદીશ નાનજીનું ઘર તથા બાજુમાં શાહ પ્રકાશનું ઘર તથા સૌરભ ચંદ્રકાન્ત ગાંધીનું ઘર સંસ્કારનગરમાં પ્રસાદ કોલોનીમાં આવેલ જયશ્રીબેન વિજયાસિંહ રાઠોડ (ઘર નં.47-બી) નું ઘર તથા બાજુમાં અશોક ગણપતરાય ભટૃ (ઘર નં.47-એ) માલાણી ફળીયામાં આવેલ મહેશભાઇ છોટાલાલ પંડયા (ઘર નં.1) ના ઘરથી હિરા ગૌવરી ઈશ્વરલાલના ઘર સુધી, તથા ચંપાબેન ચમનલાલના ઘરથી ભાનુબેન જેરામ રાઠોડના ઘર માલાણી ફળીયા સુધીને તા.27/9 સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે કચ્છમિત્ર કોલોનીમાં દિવેશ સુબોધ વ્યાસના ઘરથી મનોજ લહેરીભાઇ દાવડાના ઘર સુધી, તથા સામેની લાઇનમાં અસ્મિતા ગોપાલ સારેનું ઘર કુલ-3 ઘરોને તા.27/9 સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસના બાપાદયાળુ નગરમાં આવેલ રઘુભા વેલુભા જાડેજાના ઘરથી છેલ્લા ઘર સુધી, તથા સામેની લાઇનમાં મનસુખ ધરમદાસ ગઢવીના ઘરથી છેલ્લા બંધ ઘર સુધી કુલ-5 માધાપર ગામે જુનાવાસમાં આવેલ ઓધવબાગ-1માં પરબત કરમણ પટેલના ઘરથી કિરેન અશોક દેવના ઘર , નિર્મલાસિંહની વાડીમાં આવેલ ઘર નં.55-એફ જયશ્રીબેન શાહના ઘર સહિત રક્ષાબેન શાહના ઘરથી બંધ ઘર સુધી, હિલવ્યુ રેસીડેન્સી, આર.ટી.ઓ.માં આવેલ રામદાસ આહિવાલના ઘર સહિત ડાબી બાજુ વોલ્ટસ ફ્રાન્સીસનું ઘર તેમજ સામેની બાજુ અતુલભાઇ ઠકકરનું ઘર તથા ચુનીલાલ સુથારનું આવેલ જયેષ્ઠાનગરમાં, ગણેશચોક આનંદભુવનમાં આવેલ જગદીશભાઇ વાઘેલાના ઘરથી હસ્તાબેન ભાનુશાળીના ઘર, સુરલભીટ રોડ પર આવેલ અનિશા પાર્કમાં ઘર નં.111 (આરીફ હુસેનઅલી મિસ્ત્રી)નું ઘર તથા બાજુમાં આવેલ બંધ ઘર , ભુજ શહેરમાં ઓરીએન્ટ કોલોનીમાં આવેલ બંગલોઝ નં.4, રંગોલી નર્સરીમાં આવેલ પુષ્પહાસ જમીયતરાયવોરાનું ઘર, આંબાવાડી મસ્જિદ દાદુપીર રોડ આવેલ મેમુનાબેન ઉમર લુહારના ઘરથી ઉમર હાજીમામદ લુહારના ઘર સુધી, તથા સામેની બાજુ મોહર જુસબ ખમીશાના ઘરથી ખમીશાના ઘરથી જુસબ સુલેમાનના ઘર, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે સ્વામીનારાયણ ચબુતરાવાળી શેરીમાં આવેલ ડો.મંથન રમેશભાઇ હિરાણીના ઘરથી સામેની લાઇનમાં રસીલાબેન મિસ્ત્રીના ઘર, વિજયનગરમાં કલ્પતરૂ એપાર્ટમેન્ટમાં આવેલ વિમીબેન ભાવેશ શાહના ઘર સહિત જમણી બાજુ અશ્વિનભાઇ શાહનું ઘર તથા ડાબી બાજુ મનીષભાઇ ઠકકરનું ઘર, કેરા ગામે પટેલવાસ વિસ્તારમાં આવેલ અલ્પેશ કાન્તિલાલ મેપાણીનું ઘર કુલ-1 ઘરને તા.27/9 સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.  આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer