બે દિવસમાં 63 લોકોએ કોરોનાને મ્હાત આપી

કોરોનાના વધતા કેસ વચ્ચે જન્માષ્ટમીના તહેવારમાં રાહતરૂપ બાબત એ રહી કે આઠમ-નોમના બે દિવસમાં 63 લોકોએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી ઉમળકાભેર વિદાય આપવામાં આવી હતી. આઠમના 35 બાદ આજે નોમના 28 દર્દીઓને રજા અપતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 562 થઇ છે. જિલ્લાનો રિકવરી રેટ 67 ટકા ઉપર પહોંચ્યો છે. એકિટવ કેસનો આંક 233 થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer