માધાપર પોઝિટિવ વિસ્તારની મહિલા ભચાઉ માવતરે પહોંચતાં ઘર ક્વોરેન્ટાઇન કરાયું

ભચાઉ, તા. 8 : માધાપરમાં કોરોના પોઝિટિવને પગલે વહીવટી-આરોગ્ય તંત્ર કેટલું સાવચેત-સક્રિય છે તે આજે ભચાઉમાં દેખાયું હતું. માધાપરની પરિણીતાનું મકાન કોરોના પોઝિટિવના વિસ્તારમાં હોવાથી ભચાઉની આ દીકરી અહીં માવતરે આવી હતી. આ માહિતીની જાણ ભચાઉને થતાં આ ઘર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer