કચ્છના આ તબીબો સવાર-સાંજ નિ:શુલ્ક માર્ગદર્શન આપશે

ભુજ, તા. 31 : ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય માટે નીચે જણાવેલ ડોકટરો ઈમરજન્સી સિવાયની બીમારી માટે સવારે 10થી 12 તથા સાંજે 4થી 6 નિશુલ્ક ટેલિફોનિક માર્ગદર્શન આપશે એવું સેલની યાદીમાં જણાવાયું છે. ડો. પી. એન. આચાર્ય (ફિઝિશિયન) 98258 95556, ડો. વીનિત ઠક્કર (ફિઝિશિયન) 97372 46939, ડો. મોનીલ શાહ (બાળરોગ) 98795 94043, ડો. વિનાયક ચૌહાણ (ફિઝિશિયન) 90990 16304, ડો. સચિન ઠક્કર (ફિઝિશિયન) 99090 29186, ડો. સુરેશ રૂડાણી (ઓર્થોપેડિક) 98252 26652, ડો. દીપક સુથાર (ઓર્થોપેડિક), 98257 77644, ડો. આનંદ હીરાણી (ઓર્થોપેડિક) 96878 92373, ડો. રૂત્વિજ અંજારિયા (ઈએનટી) 98790 81286, ડો.રશ્મિ સોરઠિયા (ઈએનટી) 94273 50988, ડો. નિસર્ગ દેસાઈ (ઈએનટી) 81404 51987, ડો. હેતલબેન (ઈએનટી) 94094 22789, ડો. કૌશિક શાહ (સર્જન) 98253 55422, ડો.મીત રામાણી (આંખ) 94082 46588, ડો. લક્ષ્મી આહીર (આંખ) 99139 88609, ડો. પન્નાબેન રૂડાણી (સ્ત્રીરોગ) 94262 14600, ડો. નરેશ ભાનુશાલી (સ્ત્રીરોગ) 98255 92930, ડો. મુકેશ ચંદે (જનરલ સર્જન) 98252 25411, ડો. કે.વી. પૂજારા (ફેમિલી ફિઝિશિયન) 94269 51602, ડો. મેહુલસિંહઝાલા (પ્રોક્ટોલોજિસ્ટ) 95108 55859, ડો. દીપેશ ઠક્કર (પ્રોક્ટોલોજિસ્ટ) 94292 98871, ડો. અનિલ મજેઠિયા (જનરલ) 98250 29596,  ડો. જય અંજારિયા (જનરલ) 99252 36197, ડો. રુચિર અખાણી (જનરલ) 90999 29664, ડો. આશિષ ગજેરા (જનરલ) 95588 20710, ડો. અર્પણ કલોલિયા (જનરલ) 92744 53883, ડો. કે. એમ. રાસ્તે (જનરલ) 97231 62767, ડો. સી. એલ. દવે (જનરલ) 94274 50824, ડો. દુર્ગેશ પટેલ (જનરલ) 94276 93063, ડો. મનોજ પાંડે (જનરલ) 98250 99753, ડો. અમિત ખત્રી (જનરલ)  98792 10055, ડો. હિમાંશુ વાલાણી (જનરલ) 93748 20742, ડો. કીર્તિ પટેલ (જનરલ) 94292 37323, ડો. રાકેશ સાયતા (જનરલ) 97260 68120, ડો. રમેશ પટેલ (જનરલ) 95374 63974, ડો. હર્ષદગિરિ (જનરલ) 97141 69222, ડો. અભિષેક સોલંકી (જનરલ) 87589 80754, ડો. ખુશાલભાઈ (જનરલ) 7016819051, ડો. મૃગેશ બારડ (જનરલ) 92287 73454, ડો. નીલેશ પટેલ (જનરલ) 98259 94466, ડો. ભરત સંજોટ (જનરલ) 99257 22924, ડો. ભરત મોતા (જનરલ) 78743 45994 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer