સાહિત્યકલા પુરસ્કાર માટે કૃતિઓ મોકલવા ઇજન

ભુજ, તા. 6 : મુંબઇ-કચ્છ અને દેશાવરમાં વસતા કચ્છના મૂળ વતની એવા સાહિત્યકારોને સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં ઉત્તેજન આપવાના ઉદ્દેશથી તારામતી વિશનજી ગાલા સાહિત્ય કલા પુરસ્કાર-2019ના પારિતોષિક માટે કચ્છી ભાષામાં પ્રગટ થયેલા પુસ્તકને પુરસ્કૃત કરવા જાન્યુઆરી 2018થી ડિસેમ્બર 2018 વચ્ચે પ્રગટ થયેલા કચ્છી પુસ્તકને (ગદ્ય-પદ્ય)ના સર્જકોને કૃતિની બે પ્રત અરજી સાથે તા. 31-12- સુધી ડો. વિશન નાગડા, કોસ્મો હાઉસ, ટી.પી.એસ. 5, કલીકુંડ જૈન મંદિરની પાસે, રોડ નં.-2, સાંતાક્રુઝ (ઇસ્ટ), મુંબઇ 400055, ફોન નં. 022 26673055ને પહોંચાડવાની રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer