મહિલા આરોગ્ય અભિયાન અંતર્ગત વિવિધ સ્થળે મેગા સર્જિકલ કેમ્પ

ભોજાય (તા. માંડવી) તા. 17 : અહીંના ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા મહિલા આરોગ્ય અભિયાન હેઠળ ગત તા. 13મી નવેમ્બરથી આગામી 27મી ડિસેમ્બર સુધી વિવિધ સ્થળે મેગા મેડિકલ - સર્જિકલ કેમ્પનું આયોજન કરાયું છે.આ અંતર્ગત 18ના મહિલા આરોગ્ય અભિયાન સવારે માધાપર આરોગ્ય કેન્દ્ર, 20ના ત્રી રોગ શિબિર સવારે ભોજાય હોસ્પિટલ, 24ના આંખ પડદા રોગ શિબિર સવારે રતનવીર હોસ્પિટલ અને ચર્મરોગ શિબિર સવારે ભોજાય હોસ્પિટલ, 2પના નેત્રરક્ષા અભિયાન સવારે નિરોણા અને સાંજે મિરજાપર આરોગ્ય કેન્દ્ર, 26ના નેત્રરક્ષા અભિયાન સવારે નખત્રાણા ડો. સોમૈયા હો., 27ના નેત્રરક્ષા અભિયાન સવારે દયાપર સાંજે વર્માનગર, 28 નેત્રરક્ષા અભિયાન સવારે નલિયા સાંજે ડુમરા, 29 નેત્રયજ્ઞ સવારે રતનવીર હોસ્પિટલ તથા ફીટ-વાઈ શિબિર સવારે ભોજાય હોસ્પિટલ અને દંતયજ્ઞ સવારે હોડકો શ્રોફ દવાખાનું, 29ના બાળરોગ સવારે મોતીચુર સાંજે તલ લૈયારી, 30ના દંતયજ્ઞ સવારે ખીરસરા સાંજે નવા ગામ (દુધઈ), બાળરોગ સવારે નાના-મોટો સરાડો સાંજે ઘડીયાળો-ભીરંડીઆરા, 1ના દંતયજ્ઞ સવારે ભોજાય હોસ્પિટલ, બાળ રોગ સવારે ગઢશીશા, 3ના જનરલ સર્જરી સવારે નખત્રાણા ડો. સોમૈયા હો. સાંજે ભુજ ક.વી.ઓ. મહા. તથા સવારે નિરોણા આરોગ્ય કેન્દ્ર સાંજે ઝુરા, 4ના જનરલ સર્જરી સવારે રવાપર/નલિયા સાંજે કોઠારા, પના જનરલ સર્જરી સવારે ભોજાય હોસ્પિટલ તથા બાળરોગ સર્જરી સવારે ભોજાય હોસ્પિટલ, 13ના કાન, નાક, ગળું સવારે ભોજાય હોસ્પિટલ, 9ના મહિલા આરોગ્ય અભિયાન  સવારે નિરોણા આરોગ્ય કેન્દ્ર, સાંજે તલ લૈયારી, 10ના મહિલા આરોગ્ય અભિયાન  સવારે નખત્રાણા ડો. સોમૈયા હો., 11ના મહિલા આરોગ્ય અભિયાન સવારે વાયોર પટ્ટી, 12ના મહિલા આરોગ્ય અભિયાન  સવારે નલિયા સાંજે કોઠારા, 13ના મહિલા આરોગ્ય અભિયાન  સવારે કાંડાગરા સાંજે ટુંડા-ટુંડાવાંઢ, 14ના મહિલા આરોગ્ય અભિયાન  સવારે ગાંધીધામ, 19ના ત્રી રોગ શિબિર સવારે ભોજાય હોસ્પિટલ, 2પના નેત્રરક્ષા અભિયાન સવારે માનકૂવા, સાંજે ભુજ ક.વી.ઓ. મહા., 26ના નેત્રરક્ષા અભિયાન સવારે નેત્રા અને સાંજે રવાપર, 27ના નેત્રરક્ષા અભિયાન સવારે મોથાળા અને સાંજે કોઠારા ખાતે યોજાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer