કચ્છના ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીને 72 કલાકમાં જાણ કરવી

ભુજ, તા. 16 : જિલ્લાના પાક વીમાના પ્રિમીયમ ભરેલા ખેડૂતોએ હાલમાં તા. 13-11 અને 14-11ના થયેલા વરસાદને કારણે જુદા-જુદા વીમિત પાકોમાં નુકસાન થયું હોય તો નુકસાન થયાના 72 કલાકમાં ખેડૂતોએ ટોલ - ફ્રી નંબર વીમા કંપનીના ટોલ- ફ્રી નંબર 18001 16515 તેમજ એગ્રીકલ્ચર ઇન્સ્યુરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિ. અમદાવાદની તાલુકા કક્ષાની કચેરીઓ ખાતે તેના જવાબદાર વ્યક્તિઓને જાણ કરવા જણાવાયું છે.  આગામી સમયમાં વરસાદ, વાવાઝોડાની આગાહી અન્વયે પણ પાક નુકશાન થાય તો નુકશાન થયાના 72 કલાકમાં વીમા કંપનીને જાણ કરવી. વીમા કંપનીના જીલ્લા કક્ષાના કર્મચારી મહેશભાઈ આહીર, મો.નં-96647 55455 વીમા કંપનીના તાલુકા કક્ષાએ તાલુકા વીમા કંપનીના અંજાર તાલુકા માટે મુકેશ શંકરભાઈ પરમાર 97262 54006 સી.એસ.સી, ગૌસ્વામી આઉટલેટ, ભચાઉ જીતેન્દ્રાસિંહ ઝાલા 78743 85167 સી.એસ.સી અંબિકાનગર, ભુજ તાલુકા માટે આશાબેન રામશુભાઈ ભુરીયા 75677 60218 સી.એસ.સી, સીતારામ ફાઈનાન્સ રાજકોટ નાગરિક સહકારી બેંક વિજયનગર-ભુજ, લખપત તાલુકા માટે તલાભાઈ રાજાભાઈ પરમાર 99746 75806 એચ.આર.કોમ્પુટર, બસ સ્ટેન્ડની પાછળ, દયાપર,લખપત તાલુકા માટે 3706705 માંડવી તાલુકા માટે મહેન્દ્રભાઈ મેઘરાજભાઈ વેણ 9664729744 આઝાદ ચોક, ગ્રીન પાર્કની બાજુમાં,માંડવી-કચ્છ, અબડાસા તાલુકા માટે નવીન કેશરભાઈ હડીયલ 81600 10137 સી.એસ.સી એડવાન્સ ઈમીગ્રી,મુ.ડુમરા. તા.અબડાસા, મુન્દ્રા તાલુકા માટે વિષ્ણુભાઈ ડી સુથાર 9664881640 દુકાન નં -11, શક્તિનગર, મુન્દ્રા -370421, નખત્રાણા તાલુકા માટે જોશી નિશાંત સુરેશભાઈ 9428565898 મુ.વિથોણ, ઈન્ફોટેક સિસ્ટમ,સંત ગીતા બાબા મંદિર, તા.-નખત્રાણા, રાપર તાલુકા માટે રાહુલ લાલજીભાઈ પરમાર 7284099582 સી.એચ.સી, દુકાન નં -12,સૈકા આર્કેડ. બસ સ્ટેશન સામે રાપર છે તેવું નાયબ ખેતી નિયામક, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer