25મીથી આર્ટ ઓફ લિવિંગદ્વારા હેપ્પીનેસ પ્રોગ્રામ

ભુજ, તા. 17 : અહીંના આર્ટ ઓફ લિવિંગ દ્વારા હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25થી 28 એન્કરવાલા સ્કૂલ, સંસ્કારનગર ખાતે સવારે 6થી 8.30 આયોજિત શિબિરમાં ભાગ લેવા, નામનોંધણી અને વધુ માહિતી માટે મો.નં. 92279 23451, 92274 42201, 99789 02533નો સંપર્ક કરવો. શિબિરમાં 18 વર્ષથી?ઉપરના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. અગાઉ શિબિર કરેલા વ્યક્તિઓ ફરીથી ભાગ લઈ શકે છે. તેમ પંક્તિ પાઠક અને કીર્તિ પાઠકની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer