મોટી ખાખરના ફોજીની સંયુક્ત કવાયતમાં થયેલી પસંદગી

કોડાય (તા. માંડવી), તા. 15 : આગામી 18થી 28 નવેમ્બર દરમ્યાન ઉત્તર પ્રદેશના બબીના (ઝાંસી) ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારત-રૂસ  વચ્ચે  સંયુક્ત સૈન્ય અભ્યાસ `ઇન્દ્ર-2018' યોજાનારો છે, ત્યારે આ   કવાયતમ ં   મોટી   ખાખરના ઝાંસીમાં ફરજ   બજાવતા   નાયબ સુબેદાર  રઘુવીરસિંહ   પ્રદ્યુમનસિંહ  જાડેજા પણ ભાગ લેશે.  રઘુવીરસિંહ    અગાઉ   પણ  ભારતીય સૈન્ય તરફથી  `શાંતિસેન'માં    સાઉથ   આફ્રિકા, કોંગો  ખાત ઁ  ભાગ  લઇ  ચૂકયા છે. તેમનો  ભત્રીજો પણ સૈન્યમાં ફોજી છે.   આ  સિદ્ધિ  બદલ  ગામે ગૌરવની    લાગણી    અનુભવી  છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer