એશિયાઈ ઈન્ટરનેશનલ યૂથ મોડેલ યુનાઈટેડ નેશનમાં ભુજની યુવતી ભાગ લેશે

એશિયાઈ ઈન્ટરનેશનલ યૂથ   મોડેલ યુનાઈટેડ નેશનમાં   ભુજની યુવતી ભાગ લેશે
ભુજ, તા. 11 : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આયોજિત એશિયા ઈન્રનેશનલ યૂથ મોડેલ યુનાઈટેડ નેશનમાં ભુજની યુવતી મિમાંશા જયેશ જોશી ભાગ લેશે. તા. 3, 4 અને 5/11ના બેંગકોક ખાતે યોજાનારા આ ડેલિગેશનમાં તેમને કાનૂની સમિતિ વિષય ફાળવાયો છે. મિમાંશા હાલે ગાંધીનગર ખાતે કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer