કચ્છ જિલ્લા ભાજપ દ્વારા મહિલા મોરચાનું વિસ્તરણ

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ સાથે ચર્ચા બાદ કારોબારી તથા જિલ્લાના 16 મંડળોના મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરી છે. આ વરણી અંતર્ગત મહિલા મોરચો જિલ્લા કારોબારીમાં જયશ્રીબેન મહેતા, ગોદાવરીબેન ઠક્કર, પ્રીતિબેન જોષી, હસુમતીબેન સોની, ઉષાબેન આચાર્ય, લીલાવતીબેન ગોસ્વામી, જીણીબેન રબારી, માલતીબેન લાલન, રેખાબેન દવે, નિરંજનાબેન ભરતવાલા, લીલાબેન ઠક્કર, મનીષાબેન ભટ્ટ, જશુબેન દબાસિયા, પ્રેમિલાબેન ઠક્કર, અમન મહેતા, જ્યોતિબેન વાઘેલા, નિરાલીબેન જોષી, અશ્વિનીબેન દાફડા, લલિતાબેન લુહાર, ક્રિષ્નાબેન જોષી. અબડાસા તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. જ્યોત્સનાબેન શાહ, કવિતાબેન જોષી, મંત્રી દમયંતીબેન જોષી, મીનાબા જાડેજા, પાલુબેન રબારી, હેમલતાબેન ઠક્કર, ખજાનચી મેઘબાઇ મહેશ્વરી, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ નિરાલીબેન સાંવલા, મનીષાબેન ભટ્ટી. રાપર તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. ગોમીબેન ગાંધી, રાણીબેન ગોયલ, મંત્રી દેવીબેન રબારી, રામીબેન ભરવાડ, જીવતીબેન આહીર, પુનીબેન મેરિયા, ખજાનચી પાર્વતીબેન અખિયાણી. લખપત તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. નીમાબેન મહેતા, જેનાબેન કાદી, રેખાબેન પટેલ, મંત્રી દીપ્તિબેન ઠક્કર, ભગવતીબેન ચૌધરી, ગરવા રમીલાબેન, હેમલતાબેન ગોસ્વામી, ખજાનચી મુક્તિબેન પટેલ. ગાંધીધામ તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. હંસાબેન હડિયા, જયશ્રીબેન વાણિયા, મંત્રી ગીતાબેન વાણિયા, હેમલતાબેન ગોર, લીલુબેન વાણિયા, ખજાનચી કંકુબેન હડિયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શાંતિબેન પી. રૈડી. ભુજ તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. કાંતાબેન વેકરિયા, ધુનીબેન આહીર, હિનાબેન ધોળુ, જ્યોતિબેન ઠક્કર, મંત્રી લીનાબેન ઠક્કર, દેવુબેન લાધાણી, વનિતાબેન રાણવા, ભાનુબેન પરમાર, ખજાનચી રમીલાબેન પિંડોરિયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભારતીબેન સેંઘાણી, સહઇન્ચાર્જ વિજયાબેન ધનાણી. નખત્રાણા મહિલા મોરચામાં ઉ.પ્ર. દક્ષાબેન ગોસ્વામી, મીતાબેન પલણ, મંત્રી મીતાબેન સુથાર, હમીદાબેન ચાકી, ભાનુબેન ગરવા, ચંદ્રાબા ઝાલા, ખજાનચી સરોજબેન રાજગોર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભાવનાબેન ગોસ્વામી, સહઇન્ચાર્જ મંજુલાબેન રાજા. મુંદરા મહિલા મોરચામાં ઉ.પ્ર. કોકીલાબા જાડેજા, નયનાબેન મહેશ્વરી, મંત્રી ધારાબેન ગોર, દેવલબેન ગઢવી, ભાવનાબેન ગોર, કુંવરબેન સેજાભાઇ?ચાવડા, ખજાનચી સજનબા જાડેજા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રીતિબેન ગોર. અંજાર તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. પ્રભાતબા સોઢા, પ્રભાતબા રાણા, ઇલાબા ચૌહાણ, મંત્રી મંજુલાબેન ભાનુશાલી, રીટાબા ગોહિલ, સૂરજબા ચૌહાણ, જયશ્રીબેન નેકલાણી, ખજાનચી દશરથબા જાડેજા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અંજનબા રાજપૂત. માંડવી તાલુકા મહિલા મોરચામાં ઉ.પ્ર. હેમકુંવરબા જાડેજા, સિદ્ધપુરા રીટાબેન, મંત્રી હિનાબેન ધોળુ, મીઠાબેન સંઘાર, કુલસુમબેન સુમરા, ભાવનાબા જાડેજા, ખજાનચી માલતીબેન રોશિયા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્યાબેન પટેલ વરાયા હોવાનું મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ આર. ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer