સજીવ ખેતી બંધ થતાં વડાપ્રધાને એકટાણાંની અપીલ કરવી પડી

આમ તો પાંચ હજાર વરસ કરતાં વધુ સમયથી કુદરતના  ખોળે ખેતી એટલે કે સજીવ?ખેતી ભારતમાં કિસાનોની પરંપરા રહી હતી, પરંતુ 1965થી અંગ્રેજોએ ભારતીય?ખેડૂતોને પ્રાકૃતિક સ્રોતોના જ્ઞાનથી દૂર લઇ જવાના નાપાક ઇરાદે ખેતીમાં રસાયણો ઘૂસાડયા. આપણા દેશમાં 1960-70ના દાયકામાં ભૂખમરા જેવી વિકટ સ્થિતિ સર્જાઇ. અન્ન સંકટમાંથી ઉગારવા અંગ્રેજી રાજે ટેકનોલોજીનાં નામે રસાયણોનો વપરાશ શરૂ કરાવ્યો. અમેરિકાથી અત્યંત ખરાબ ગુણવત્તાવાળા ઘઉં આયાત કરવા પડયા. લોકોમાં પેટની તકલીફો વધવા માંડી. સ્થિતિ એ હદે વણસી કે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાત્રીએ દેશના નાગરિકોને એકટાણાં કરવાની અપીલ કરવાની ફરજ પડી. 

જ્યાં પાણીની તરસ છે   ત્યાં ઠંડાપીણાએ  કચ્છની ખમીરી દર્શાવી   અછતના ઓળા ઊતર્યા છે તેવા બન્ની પચ્છમનાં છેવાડાનાં ગામોએ આજે પહોંચેલી પ્રદેશ પ્રમુખ સાથેની કોંગ્રેસની ટીમને ગ્રામજનોએ સન્માન સાથે આવકારી કચ્છીઓની ખમીરી પણ દર્શાવી હતી.  કચ્છીઓની મહેમાનગતિ તો દેશ-વિદેશમાં પણ જાણીતી છે ત્યારે રણકાંધીએ વાતા ગરમ વાયરા વચ્ચે પાણી માટે તરસતા  ગ્રામજનોએ મહેમાનો માટે  ઠંડાપીણાની વ્યવસ્થા કરી હતી, જે નિહાળી અગ્રણીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer