લોન હપ્તાનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા

ગાંધીધામ, તા. 14 : લોન હપ્તાના ચેક રિટર્ન કેસના આરોપીને ગાંધીધામની કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ, આરોપી ઈશ્વર અશ્વિન ભાનુશાલીએ ફરિયાદી ઈન્ડસઈન્ડ બેંકમાંથી ટ્રક વાહન લોન પર લીધું હતું. આરોપીએ લોનના ચૂકવણા  પેટે આપેલો ચેક પૂરતા ભંડોળના અભાવે રિટર્ન થયો હતો.  ફરિયાદી બેંક તરફથી એડવોકેટ મારફતની કાયદેસરની નોટિસ મોકલવામાં આવી હતી. તે મળી હોવા છતાં નિયત સમય મર્યાદામાં રકમ  બેંકને ચૂકવી ન હતી. આ અંગેનો  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer