આજે ચાંદ નજર આવે તો ગવાહી આપવી

ભુજ, તા. 15 : સુન્ની ચાંદ કમિટી-કચ્છ અને ગુજરાત ચાંદ કમિટી-કચ્છ શાખાને આજે તા. 16ના બુધવારે સાંજે માહે રમજાન મુબારકનો ચાંદ નજરે આવવાની શક્યતા હોઇ, મુસ્લિમ બિરાદરોએ ચાંદ નજર આવે તો સુન્ની ચાંદ કમિટીના પ્રમુખ તથા હોદ્દેદારોને ગવાહી આપવા મો. 98794 57731-સૈયદ અહમદશાહ અલ હુસૈની (પ્રમુખ, સુન્ની ચાંદ કમિટી),  98259 07086-ઇબ્રાહીમ જે. હાલેપોત્રા (પ્રમુખ, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ) અને 98251 58439-સૈયદ રઝા હુસૈન (મહામંત્રી, સુન્ની ચાંદ કમિટી) તથા 90167 84782- મૌલાના કૌસર આલમ અને 99254 97113-મકબૂલ સમાને જાણ કરવા સુન્ની ચાંદ કમિટીના પ્રમુખ સૈયદ અહમદશા અલ હુસૈનીની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer