કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ભુજ, તા. 17 : કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા જાહેર કરાયેલા ધો. પથી ખુલ્લા વિભાગ સુધીની કાવ્યગાન, કાવ્યપઠન, વકતૃત્વ સ્પર્ધા, શીઘ્ર કાવ્યલેખન સ્પર્ધાઓ તા. 3જી માર્ચના 10થી પ્રેમજીભાઈ ભવાનજી રાષ્ટ્રભાષા ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, ભુજ મધ્યે યોજાશે. જેમાં ભાગ લેનારા સ્પર્ધકે 9.30 સુધી ઉપસ્થિત થઈ જવા સૂચના આપવામાં આવી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer