લખપત-અબડાસાના જમીન સંપાદન (સિંચાઇ)ના કેસોવાળા અરજદારો જોગ

ભુજ, તા 13  :  લખપત તાલુકાના કંઢોરા અને જંગડિયા તથા અબડાસા તાલુકાના ભાચુંડા અને વડસર ગામના કલમ-18 તળેના જમીન સંપાદન (સિંચાઇ વિભાગ)ને લગતા કોર્ટમાં લાંબા સમયથી પડતર કેસોવાળા લાગતાવળગતા અરજદારો કે જેઓ સમાધાન કરવા ઈચ્છતા હોય, તેઓએ તા. 9-2-2018 સુધી કાર્યપાલક ઈજનેર, કચ્છ સિંચાઇ બાંધકામ વિભાગ, સિંચાઇ સદન, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે, ભુજનો સંપર્ક સાધવો અથવા તા. 10મી ફેબ્રુઆરી-2018ના જિલ્લા કોર્ટ ખાતે  યોજાનારી લોકઅદાલતમાં હાજર રહેવા કાર્યપાલક ઈજનેર-કચ્છ, સિંચાઇ બાંધકામ વિભાગ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer