26મીએ શાળામાં `પદ્માવત''નાં ગીત પણ ન વગાડવા રજૂઆત

ગઢશીશા, તા. 13 : અહીં હિન્દુ યુવા સંગઠન દ્વારા આગામી 26મી જાન્યુ.ના ગણતંત્ર દિને `પદ્માવત' ફિલ્મના ગીતનું સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંચન નહીં કરવા શાળાના આચાર્ય સુરેશભાઇ પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. જેમાં `કરણી સેના' પણ જોડાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer