આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રાહગિરિનો પતંગોત્સવ

ભુજ, તા. 13 : ઉત્તરાયણે ભુજવાસીઓ માટે સોને પે સુહાગા સમા પતંગોત્સવનું આયોજન રાહગિરિ દ્વારા કરાયું છે. આ કાઇટ ફેસ્ટિવલ હવે શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે 14મી જાન્યુઆરીના સવારે 9-30 વાગ્યાથી શરૂ થશે. `કચ્છમિત્ર' મીડિયા પાર્ટનર છે. રાહગિરિના પતંગોત્સવમાં કચ્છ કલા કાઇટ ગ્રુપના જાણીતા પતંગબાજ જયેશ સિસોદિયા સહિતના લોકો હુન્નર બતાવશે. ભુજવાસીઓમાં સાથે મળીને પતંગોત્સવ માણવાનો ઉત્સાહ છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer