ભુજમાં ટેનિસ સ્પર્ધા આગળ વધે છે

ભુજમાં ટેનિસ સ્પર્ધા આગળ વધે છે
ભુજ, તા. 15 : ભુજ જીમખાના સ્પોર્ટસ સેન્ટર ખાતે રમાતી લોન ટેનિસ સ્પર્ધા આકર્ષણ જમાવી રહી છે. અંડર 12માં અનુક્રમે   માન્ય પટેલ, કબીર ચોથાણી, મોકશ મહેતા, પીયૂષ કેસરિયા, સોહમ ઠક્કર, આકાશદીપ સંધા, રાહીલ અગ્રવાલ તથા જય જોશી વગેરેએ ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી છે. અંડર-14ની મેચો પણ આગળ વધી છે. મીડિયા પાર્ટનર કચ્છમિત્ર છે. દાતાઓ નિશાંત ઠક્કર, જયેશ સચદે (બાપા દયાળુ), ચિરાગ શાહ, ભદ્રેશ મહેતા, એ.ડી. મહેતા ગ્રુપ, ડો. શામજી હીરાણી ટ્રસ્ટ, જલારામ ઈન્વેસ્ટમેન્ટ, જિતેન આડેસરા, હીરાણી સ્પોર્ટસ તથા સિટી સ્પોર્ટસ અને કૈલાસ મહેતા તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer