અંજાર મત વિસ્તારના લોકો ભાજપમાં જોડાયા

અંજાર મત વિસ્તારના લોકો ભાજપમાં જોડાયા
અંજાર, તા. 6 : અંજાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર વાસણભાઇ આહીરે તાલુકાના વરસામેડી, વંડી, ખેડોઇ, માધવનગર તથા ભુજ તાલુકાના કુકમા, ચકાર જેવા ગામોનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. તમામ ગામોમાં ઘોડા ઉપર બેસાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વંડી ગામે 200 લોકો તથા ખેડોઇ?ગામે 45 લોકો ભાજપમાં જોડાયા હતા. વાસણભાઇ આહીર સાથે વરસામેડીના પૂર્વ સરપંચ રામસંગજી જાડેજા, તા.પં. સભ્ય બાબુભાઇ મરંડ, ધના નારણ રબારી, ભીખુભા વેલુભા જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, ડાયા રણધીર, શંભુ વાલા હુંબલ, મ્યાજર રામજી ડાંગર, રાજેશ?બેચરા, નારણ હીરા, શંકર રામજી ડાંગર, બાબુ સેજા ડાંગર, રામા ભોજા, આણદા ખીમા મહેશ્વરી, લાખા નારણ રબારી, સવા ધના રબારી, કુકમાના સરપંચ કંકુબેન અમૃત વણકર, તા.પં. સભ્ય પાર્વતીબેન રાઠોડ, હરગોવિંદભાઇ?ચૌહાણ, શાંતિલાલ પરમાર, નરેશભાઇ?ઠક્કર, ઉપસરપંચ હરિભાઇ રાઠોડ, અરવિંદભાઇ ચાવડા વગેરે પ્રવાસમાં જોડાયા હતા. બાપાલાલ જાડેજા, રીતેન ગોર, સુધીરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ દાજીરાજસિંહ જાડેજા, પોપટભા જાડેજા, સજુભા જાડેજા, લક્ષ્મણસિંહ જાડેજા, પ્રવીણસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ વેલુભા જાડેજા, વલુભા, ભૂપતસિંહ દાજીભા જાડેજા, માનુભા બેચુભા જાડેજા, દાજીભા ટપુભા જાડેજા, કાંતિલાલ વાલજી પટેલ, ચીમનભાઇ?હરજી પટેલ, નીતિન સુરેશ?પટેલ, જાડેજા જગદીશસિંહ જશુભા, જાડેજા લક્ષ્મણસિંહ ભરતસિંહ વગેરે લોકો જોડાયા હતા. જ્યારે ચકાર ગામે રમેશ?ગઢવી, સાગર ગઢવી, સજુભા જાડેજા, કીર્તન પોકાર, કાનજી દાદા કાપડી, દશરથ કાપડી, મંગલસિંહ રાણા, કિશન મહેશ્વરી, હર્ષદ ભગત, હરિ હીરા જાટિયા, રણછોડ આહીર જ્યારે વંડી ગામે સરપંચ હાજી હુસેન, હુસેન ઇશાક, ઇબ્રાહીમ આમદ છરેચા, મુસ્તાક અબુ ચુબા, રમજાન ઇસ્માઇલ સંઘાર, નૂરમામદ ગાધ, હાજી જુણસ ગાધ, જુનેશ સુલેમાન ગાધ, ઇબ્રાહીમ પટેલ, આદમ, કાસમ અયુબ નોડે, ઇબ્રાહીમ મામદ ભટ્ટી, ઇશાક બુચડ, સલીમ મામદ લંઘા, બધા અબ્દુલા કાતિયાર વગેરે લોકો જોડાયા હતા. ગામેગામ વાસણભાઇને આવકાર મળી રહ્યાનો દાવો કરાયો હતો તેમજ ભાજપને મત આપી વિજય અપાવવા અપીલ કરી હતી તેવું કાનજી શેઠે જણાવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer