ગાંધીધામમાં 26મીએ યોજાશે મહા રક્તદાન

ગાંધીધામ, તા. 22 : અહીંના મારવાડી યુવા મંચ અને માયુમ જાગૃતિ શાખા દ્વારા તા. 26-11ના મહા રક્તદાન કેમ્પ યોજાશે.  આ આયોજન અંતગર્ત તા. 62-11ના સવારે 9-30થી 1-30 વાગ્યા સુધી તેરાપંથ?ભવન પ્લોટ નં. 335, વોર્ડ 12-બી અને રાજાભાઇ?બલ્ડ બેન્ક વોર્ડ 7/એ ખાતે રકતદાન કેમ્પ યોજાશે. સેવાકીય પ્રવૃત્તિઓમાં વધુ ને વધુ લોકો જોડાવા અંગે યાદીમાં અનુરોધ?કરાયો છે. વધુ માહિતી માટે સંયોજક મુકેશ સિંઘવી- 98252 31646, મહાવીર પારેખ- 98243 33555, સંદીપ બાગરેચા- 98251 96979, ફતેહસિંહ રાઠોડ- 89807 99162 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer