ગાંધીધામ બેઠક માટે જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક

ગાંધીધામ, તા. 21 : આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીની કમગીરી દેખરેખ તથા સંચાલન માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા પ-ગાંધીધામ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ડો. જગદીશચંદ્ર જટિયા (આઈ.એ.એસ.) સી.એસ. મધ્યપ્રદેશની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સંબંધી રજૂઆતો માટે લોકો તેમને સાંજે પથી 6 દરમ્યાન ગોપાલપુરી, ગેસ્ટ હાઉસમાં મળી શકશે. તેમના મો.નં. 94844 93485 છે તથા ફોન નંબર 221103 ઉપર પણ સંપર્ક?કરી શકાશે તેવું ગાંધીધામ મામલતદાર કચેરીની યાદીમાં જણાવાયું છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer